Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ટેક્સાસ ડેરી ફાર્મમાં ભીષણ વિસ્ફોટ, 18,000 ગાયોના મોત

Live TV

X
  • આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 18,000 જેટલી ગાયોના મોત થયા.

    અમેરિકાના પશ્ચિમ ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં મોટા પાયે વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 18,000 જેટલી ગાયોના મોત થયા. કોઈ એક ઘટનામાં પશુઓના એક સાથે મોતની આ સૌથી મોટી ઘટના છે. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો. જો કે આ વિસ્ફોટમાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. હજુ સ્પષ્ટ નથી કે, વિસ્ફોટ કેવી રીતે થયો. જો કે, કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે અનુમાન કર્યું હતું કે, તે ઉપકરણના કોઈ ટુકડામાં ફોલ્ટ  હોઈ શકે છે. યુએસએ ટુડે અનુસાર, ટેક્સાસ ફાયર અધિકારીઓ કારણની તપાસ કરશે. આગમાં મૃત્યુ પામેલી મોટાભાગની ગાયો હોલ્સ્ટીન અને જર્સી ગાયોનું મિશ્રણ હતું, જે ફાર્મના કુલ 18,000 ગાયોના ટોળામાંથી લગભગ 90 ટકા હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply