Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યૌન દુર્વ્યવહાર મામલામાં દોષિત જાહેર

Live TV

X
  • અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મેનહટનની ફેડરલ કોર્ટમાં જાતીય શોષણ અને માનહાનિના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ન્યૂયોર્કની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ પર 50 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે. જેના વિરૂદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 1990ના દાયકામાં એક મહિલા સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.

    સુનાવણી દરમિયાન નવ જ્યૂરી સભ્યોએ ઈ. ઝીન કૈરોલના બળાત્કારના આરોપને ફગાવી દીધો હતો, પણ ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં વિચાર વિમર્શ કર્યા બાદ ઝીણવટપૂર્વક જોવામાં આવેલ સિવિલ ટ્રાયલમાં તેની અન્ય ફરિયાદો યથાવત રાખી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply