Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતનો વીડિયો શેર કર્યો

Live TV

X
  • અમેરિકન પ્રવાસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વૈશ્વિક હિતમાં મોટી શક્તિ છે.

    અમેરિકન પ્રવાસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વૈશ્વિક હિતમાં મોટી શક્તિ છે. અને આ વિશ્વને વધુ સારી તેમજ વધુ ટકાઉ બનાવશે. પીએમ મોદીની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ટ્વિટના જવાબમાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાઈડેનના ટ્વિટને ટેગ કરતા પીએમ મોદીએ કહ્યું કે, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું, બંને દેશોની મિત્રતા વૈશ્વિક હિતમાં એક તાકાત તરીકે કામ કરશે. બંને દેશોની પ્રગતિનો લાભ આપણા લોકોને પણ મળશે. બીજી તરફ, બાઈડને પીએમ મોદીની અમેરિકાની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply