Skip to main content
Settings Settings for Dark

રશિયામાં ઉથલપાથલ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની 3 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત

Live TV

X
  • યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે રશિયામાં જ હાલ ઉથલપાથલ મચી છે. રશિયાની સ્થિતિ અંગે અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી હતી.

    યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે રશિયામાં જ હાલ ઉથલપાથલ મચી છે. રશિયાની સ્થિતિ અંગે અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ વિવિધ દેશોના નેતાઓ સાથે વાત કરી હતી. ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટુડ્રો,
    અને પોલેન્ડના રાષ્ટ્રપતિ અન્દ્રઝેજ ડૂડા સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. 

    ઝેલેન્સકીએ જો બાઈડન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ જો બાઈડનની કમજોરી હવે ઉજાગર થઈ ગઈ છે. આ સાથે ઝેલેન્સકીએ એ પણ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બહાલ થાય ત્યાં સુધી દુનિયાએ રશિયા પર દબાવ બનાવવો જોઈએ. આ સાથે જો બાઈડને લાંબી દૂરીનાં હથિયારો પર જોર આપવાની સાથે રક્ષા સહાયને વધારવાની વાત કરી હતી. આ સાથે ઝેલેન્સકીએ કેનેડાના પ્રધાનમંત્રી સાથે ઝાપુરિઝીયા પરમાણું પ્લાન્ટ અંગે થયેલી ચર્ચા અંગે પણ માહિતી આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply