Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પુનઃ કોવિડથી સંક્રમિત થયા

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પુનઃ કોવિડથી સંક્રમિત થયા છે. બાઈડનના ડૉકટર કેવિન ઓકોનોરે કહ્યું કે રાષ્ટ્રપતિની સારવાર ફરીથી શરૂ કરવાની જરૂરિયાત નથી. પરંતુ, તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે મંગળવાર અને શુક્રવારની વચ્ચે ચાર વખત કરવામાં આવેલી તપાસમાં બાઈડેન કોરોના વાયરસથી સંક્રમિત થયા નહોતા.
            
    આ અગાઉ બાઈડન ર૧મી જુલાઇએ કોરોનાથી સંક્રમિત થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply