Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની ચેતવણી પછી પાકિસ્તાનને વધુ એક ફટકો પડ્યો

Live TV

X
  • પુલવામા હુમલા પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરી રહ્યું છે. અમેરિકાની ચેતવણી પછી પાકિસ્તાનને વધુ એક ફટકો પડ્યો

    પુલવામા હુમલા પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરી રહ્યું છે. અમેરિકાની ચેતવણી પછી પાકિસ્તાનને વધુ એક ફટકો પડ્યો છે. અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અપીલ કરી છે કે પાકિસ્તાન સરકાર અફઘાનિસ્તાનને સામેલ કર્યા વગર જ તાલિબાન પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહી છે. આ તાલિબાન પ્રતિનિધિઓ પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ મુક્યો છે અને તેમની સાથેની આવી ચર્ચા અફઘાનિસ્તાનની સુરક્ષા તેમજ સ્થિરતા માટે જોખમી છે. પાકિસ્તાનની ઘરતી પર ધમધમી રહેલા આતંકવાદના નેટવર્કનો સફાયો કરવા પાકિસ્તાન સરકાર પર દબાણ કરવાની અપીલ પણ અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply