Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્રના હિતમાં વ્યાજદરમાં ઘટાડો કર્યો

Live TV

X
  • અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર થઈ રહેલ ગંભીર અસરના પ્રતિભાવમાં મહત્વના વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં વ્યાજદરમાં કરાયેલો આ બીજી વખતનો ઘટાડો છે. આ નિર્ણય સાથે ધિરાણ માટેના દર ઘટીને પોઈન્ટ 25 ટકા થયા છે.

    વર્ષ 2008માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન લગભગ આ જ દરે વ્યાજદર લઈ જવાયા હતા. 

    ફેડરલ રિઝર્વે અર્થતંત્ર ફરીથી પૂર્વવત સ્થિતિમાં ન થાય ત્યાં સુધી ઓછા વ્યાજદર રાખવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને આવકાર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply