Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો

Live TV

X
  • અમેરિકામાં કોરોના વાયરસના ફેલાવાને કારણે ઈમરજન્સી કરાઈ છે જાહેર

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો છે. વ્હાઇટ હાઉસમાં થયેલા પત્રકાર પરિષદમાં અપીલ કરતાં તેમણે અમેરિકનોને માર્ગદર્શન આપ્યું હતું અને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ દરમિયાન 82 વર્ષીય મહિલા કે જે પહેલાંથી જ એન્ઝીમાંથી પીડાઈ રહી હતી તેનું મેનહાટન હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. જે ન્યૂયોર્ક રાજ્યમાં કોરોના વાયરસથી થયેલ પ્રથમ મૃત્યુ છે. રાજ્યભરમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 500 થી વધુ થઈ ચૂકી છે. અમેરિકા દ્વારા બ્રિટન અને આયરલેન્ડની યાત્રા પર પ્રતિબંધને વધારી દેવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply