Skip to main content
Settings Settings for Dark

નવેમ્બર 2019માં માં હુબેઇનાં કોરોનાનો પહેલો કેસ થયો હતો, ચીની મીડિયાનો દાવો

Live TV

X
  • વર્ષ 2019માં નવેમ્બરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.. હુબેઇથી આ ખતરનાક બિમારીનો ફેલાવો થયો હોવાનો ચીની મીડિયાનો દાવો

    દુનિયાભરમાં 100થી વધારે દેશોમાં તબાહી મચાવનાર કોરોના વાયરસને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે.. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં દાવો કરાયો છે કે નવેમ્બર 2019માં કોરોનાનો પહેલો સંક્રિમત કેસ આવ્યો હતો.. હુબેઇ પ્રાંતમાં નવેમ્બરમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો.. હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં આ વાયરસની સૌથી વધારે અસર થઇ હતી.. જોકે આ મામલે ચીની અધિકારીઓએ કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply