Skip to main content
Settings Settings for Dark

યુરોપમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ

Live TV

X
  • યૂરોપ કોરોના વાયરસનુ વૈશ્વિક કેન્દ્ર બની ગયુ છે..

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે યૂરોપ કોરોના વાયરસનુ વૈશ્વિક કેન્દ્ર બની ગયુ છે.. સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ઇધેનોમે જણાવ્યું છે કે આ વાયરસનો ખતરો કેટલો છે કે હાલ કહેવું મુશ્કેલ છે.. કોરોના વાયરસને પગલે ચીન ઉપરાંત યૂરોપમાં સૌથી વધારે ખતરો છે.. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે જણાવ્યું છે કે  કોરોના વાયરસથી અત્યાર સુધી એક લાખ 34 હજાર લોકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.. કોરોનાને કારણે 5 હજાર લોકોના અત્યાર સુધી મોત થયા છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply