અમેરિકામાં કોરોના વાઇરસની સંખ્યા 13 હજારને પાર, 1100 લોકોના થયા મોત
Live TV
-
અમેરિકામાં પોઝિટીવ કેસની સંખ્યા વધી, ગુરુવારે ૧૩ હજાર કરતાં વધુ કેસ, અત્યાર સુધીમાં ૧૧૦૦ લોકોના મોત અમેરિકામાં કોરોના વાઇરસને લઇને સ્થિતિ ચીન કરતાં પણ વધુ વિપરીત બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે અમેરિકામાં ૧૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે
અમેરિકામાં પોઝિટીવ કેસની સંખ્યા વધી, ગુરુવારે ૧૩ હજાર કરતાં વધુ કેસ, અત્યાર સુધીમાં ૧૧૦૦ લોકોના મોત અમેરિકામાં કોરોના વાઇરસને લઇને સ્થિતિ ચીન કરતાં પણ વધુ વિપરીત બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે અમેરિકામાં ૧૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત કેસની સંખ્યા ૮૨ હજારને પાર થઇ ગઇ છે. કોરોના વાઇરસને કારણે અમેરિકાની આર્થિક વ્યવસ્થા પણ નબળી પડી ગઇ છે. ગુરૂવારે કોરોના વાઇરસથી સંક્રમિત ૧૩૦૦૦ કેસો સામે આવ્યાં હતા. અમેરિકી સંસદમાં આજે કોરોના વાઇરસ સામે લડાઇ અંગેનું બીલ પણ પસાર કરશે.
