Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં ૧૮ વર્ષથી વધુની વયના લોકોને ફાઇઝર અને મોડર્નાની કોવિડ રસીનો બુસ્ટર ડોઝ આપવાની છૂટ અપાઇ

Live TV

X
  • અમેરિકાના અન્ન અને ઔષધિ તંત્રે ૧૮ વર્ષથી વધુની વયના લોકોને ફાઇઝર અને મોડર્નાની કોવિડ રસીનો બુસ્ટર ડોઝ આપવાની છુટ આપી. અગાઉ ૬પ વર્ષથી વધુની વયના લોકો તથા ગંભીર રીતે બિમાર વ્યકિતઓને જ રસીનો બુસ્ટર ડોઝ આપવાની છુટ હતી. 

    અમેરિકાના અન્ન અને ઔષધિ તંત્રે ૧૮ વર્ષથી વધુની વયના લોકોને ફાઇઝર અને મોડર્નાની કોવિડ રસીનો બુસ્ટર ડોઝ આપવાની છુટ આપી છે. અગાઉ ૬પ વર્ષથી વધુની વયના લોકો તથા ગંભીર રીતે બિમાર વ્યકિતઓને જ રસીનો બુસ્ટર ડોઝ આપવાની છૂટ હતી. બુસ્ટર ડોઝ આપવાથી લોકોને કોવિડ સામે સંરક્ષિત કરવામાં મદદ મળશે તેમ અમેરીકી વહીવટી તંત્રે જણાવ્યું છે. અમેરિકામાં દરરોજના લગભગ ૮૮ હજાર જેટલા લોકો સંક્રમિત થઇ રહયાં હોવાની વાતને કોવિડની પાંચમી લહેર માનવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply