Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં 24 કલાકમાં 2600 લોકોએ કોરોનાથી ગુમાવ્યો જીવ 

Live TV

X
  • વિશ્વમાં 2 મિલિયનથી વધુ કોરોના કેસ પોઝિટિવ 

     

    વિશ્વભરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે, કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી  20 લાખ 83 હજાર 326 નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 34 હજાર 616 લોકોએ જીવ ગુમાવ્યા છે. 5 લાખ 10 હજાર 350 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં 24 કલાકમાં 2600 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 30 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 30 હજાર 844 થયો છે અને કુલ પોઝિટિવ કેસ 6 લાખ 44 હજાર નોંધાઈ ચૂક્યા છે. ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે, અહીં 11 હજાર 686 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અહીં 2 લાખ 14 હજાર 648 કેસ નોંધાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply