Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને ચીને વર્ષભરની વાર્તા પછી વેપાર કરારના પ્રથમ ચરણ પર હસ્તાક્ષર કર્યા

Live TV

X
  • અમેરિકાએ વોશિંગ્ટનમાં ચીન સાથે વેપાર કરારના પ્રથમ ચરણ પર હસ્તાક્ષર કરી દીધા છે...આ પહેલા બંને દેશો વચ્ચે ઘણાં મહિનાઓ સુધી વાર્તા ઠેલાઈ હતી..રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર પર હસ્તાક્ષર થવાને યોગ્ય અને પ્રમાણસર વેપારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લગાવ્યું..અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરારના પ્રથમ ચરણમાં બૌદ્ધિક સંપત્તિ સંરક્ષણ અને પ્રવર્તન અને અમલીકરણ સાથે વિવાદોનો ઉકેલ પણ સામેલ છે...કરાર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ લિયુ હે એ હસ્તાક્ષર કર્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply