Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ યથાવત્

Live TV

X
  • અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ હજુ પણ યથાવત્ છે. ત્યારે અમેરિકાએ ચીનને વધુ એક ફટકો આપ્યો છે. અમેરિકાએ ચીનની વધુ કેટલીક કંપનીને બ્લેક લિસ્ટ કરી છે. આ ચીની કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારુપ હોવાનું જણાવી અમેરિકાએ આ કંપની સાથેના વ્યવહારો વિદેશ નીતિથી વિપરીત હોવાનું જાહેર કર્યુ છે. SMIC અને DJI સહિત કેટલી ચીની કંપનીઓને એક્સપોર્ટ કંટ્રોલ એન્ટિટી યાદીમાં ઉમેરવામાં આવી છે તો બીજી તરફ ચીનની ડ્રોન કંપનીએ પલટવાર કરીને કહ્યું છે કે બ્લેકલિસ્ટ બાદ પણ અમેરિકામાં આ કંપની ચાલુ રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply