બ્રિટનના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની લડતમાં તાત્કાલિક બેઠક બોલાવી
Live TV
-
બ્રિટનના કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ સામેની લડતમાં તાત્કાલિક બેઠક બોલાવી છે. જે કોરોનાનુ સંક્રમણ ઘટાડવા જરૂરી પગલાઓનું આયોજન કરશે. આ બેઠકનુ સંચાલન હેલ્થ સર્વિસના ડિરેક્ટર જનરલ કરશે.
WHO ઇન્ડિયાના પ્રતિનિધિ પણ આ બેઠકમાં ભાગ લેશે
WHO ઇન્ડિયાના પ્રતિનિધિ પણ આ બેઠકમાં ભાગ લેશે. ઈટલી, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સે યુકેથી આવતી - જતી ફ્લાઇટ બંધ કરી : આ અલગ પ્રકારનો વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે : લંડનમાં લોકડાઉન : બ્રિટને ચેતવણી આપી કે આ નવો વાયરસ 'આઉટ ઓફ કંટ્રોલ' છે.
