Skip to main content
Settings Settings for Dark

અમેરિકા: અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે ત્રણ તબક્કાના દિશા-નિર્દેશ

Live TV

X
  • ટ્રમ્પે કહ્યું, લાંબા સમય સુધી લોકડાઉન અર્થવ્યવસ્થા અને સમાજને પહોંચાડી શકે છે મોટું નુક્સાન

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં છૂટ આપનારા નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. રાજ્યના ગર્વનરો સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજ્ય વહિવટી તંત્ર ખૂદ નક્કી કરે કે તેમને પોતાના રાજ્યમાં ક્યારે પ્રતિબંધ હટાવવો જોઈએ. નવા દિશા-નિર્દેશોમાં કોરોના વાઈરસના ઓછા સંક્રમિત ક્ષેત્રોમાં પ્રતિબંધમાં છૂટ આપવાની વાત કહેવામાં આવી છે. જે ક્ષેત્રોમાં સંક્રમણ ઘટી રહ્યું અને તપાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ચરણબદ્ધ રીતે વેપાર - ધંધા અને શાળાઓ શરૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply