Skip to main content
Settings Settings for Dark

અમેરિકા આજે ઈરાન સામે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની માંગ કરશે

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને માહિત ગાર કરવામાં માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને નિર્દેશ આપ્યાં છે

    અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી ખટરાગ સામે આવ્યો છે.. અમેરિકા આજે ઈરાન સામે સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોને ફરીથી લાગુ કરવાની માંગ કરશે..અમેરિકાએ ઈરાન સામે વર્ષ 2015માં પરમાણું સમજૂતિનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને માહિત ગાર કરવામાં માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને નિર્દેશ આપ્યાં છે. કે તેઓ અમેરિકાના ઈરાન સામે પહેલેથી લાગુ થયેલા યુએન પ્રતિબંધોને પરત અમલી કરવામાં માગે છે. આ સંદર્ભે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આજે ન્યૂયોર્કની મુલાકાતે જઈ રહ્યાં છે.. અને સુંયક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટારેસ અને યુએન અધિકારીઓ સાથે આ બાબતે મુલાકાત કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply