વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
Live TV
-
વિદેશ સચિવ બન્યા બાદ તેમણે બીજીવાર બાંગ્લાદેશની યાત્રા છે. તેની પહેલા માર્ચમાં તેઓ બાંગ્લાદેશ ગયા હતા.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે પરસ્પર હિતોને લઈને સુરક્ષા સંબંધી મુદ્દા, કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવામાં સહયોગ અને કોવિડ-19 બાદ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના ઉપાયો પર ચર્ચા કરી હતી.
