Skip to main content
Settings Settings for Dark

અમેરિકા-ઇરાન વચ્ચે તંગદિલીમાં ઘટાડાના સંકેત

Live TV

X
  • ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદીલીના અહેવાલો વચ્ચે બંને પક્ષો તરફથી આવેલા નિવેદન તંગદિલી ઘટી હોવાના સંકેત આપે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એ અહેવાલોને ફગાવી દીધા હતા કે, ઇરાન પર દબાણ વધારવા એક લાખ 30 હજાર અમેરિકી સૈનિકોને રવાના કરવા વિચારણા કરી રહ્યા છે. જોકે, તેમણે ભવિષ્યમાં સૈનિકોને મોકલવાની સંભાવનાનો ઇન્કાર નથી કર્યો. બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથે કોઈ યુદ્ધ લડાશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply