Skip to main content
Settings Settings for Dark

અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

Live TV

X
  • વિદેશી સાયબર હુમલાની શક્યતા જોતાં કોમ્પ્યુટર્સના બચાવમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

    વિદેશી સાયબર હુમલાની શક્યતા જોતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી કોમ્પ્યુટર્સના બચાવમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. કાર્યકારી આદેશ જારી કરીને ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી હતી. આ આદેશ હેઠળ અમેરિકી કંપનીઓને વિદેશી ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરવા મનાઈ ફરમાવવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવી વિદેશી ટેલિકોમ સેવાઓથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં પડી શકે છે. આદેશમાં ટ્રમ્પે કોઈ વિદેશી કંપનીના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ માનવામાં આવે છે કે ચીની ટેલિકોમ કંપનીના અનુસંધાનમાં આ પ્રતિબંધક આદેશ બહાર પાડવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply