Skip to main content
Settings Settings for Dark

સાઉદ અરેબિયાની મુખ્ય પાઈપલાઈન ઉપર ડ્રોન હુમલા બાદ કાચા તેલની આપૂર્તિ રોકી

Live TV

X
  • ભારતે આ ડ્રોન હુમલાની નિંદા કરી છે. મંગળવારે સાઉદી અરબના પૂર્વ પશ્ચિમ પાઈપલાઈનના બે પંપ સ્ટેશન ઉપર ડ્રોનથી હુમલો કરાયો હતો. ઈરાનની તરફદારી કરતાં યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે.

    દુનિયામાં સૌથી વધુ ક્રૂડ નિકાસ કરતા સાઉદ અરેબિયાની મુખ્ય પાઈપલાઈન ઉપર ડ્રોન હુમલા બાદ તેમણે કાચા તેલની આપૂર્તિ રોકી છે. ભારતે આ ડ્રોન હુમલાની નિંદા કરી છે. મંગળવારે સાઉદી અરબના પૂર્વ પશ્ચિમ પાઈપલાઈનના બે પંપ સ્ટેશન ઉપર ડ્રોનથી હુમલો કરાયો હતો. ઈરાનની તરફદારી કરતાં યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. ત્યારબાદ સાઉદની સરકારી તેલ કંપની અરામકોએ અગમચેતીરૂપે પાઈપલાઈનનું સંચાલન અસ્થાયીરૂપે રોક્યુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply