ઓસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણીનું મતદાન
Live TV
-
95 વર્ષથી ફરજિયાત મતદાનનો નિયમ છે
હાલ ઓસ્ટ્રેલિયામાં સામન્ય ચૂંટણીનું મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં ઓસ્ટ્રેલિયાની જનતા સત્તાધારી પક્ષ લિબરલ નેશનલ ગઠબંધનને ફરી એક વખત સત્તામાં લાવાનો ફેંસલો કરશે કે પછી દેશના મુખ્ય વિપક્ષી દળ ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીને સત્તા સોંપવાનું તે જોવું રહ્યું. પ્રધાનમંત્રી સ્કૉટ મારિસને પ્રચાર દરમિયાન દેશના આર્થિક પ્રબંઘનને કેન્દ્રમાં રાખીને લોકોને અર્થવ્યવસ્થાનો વિશ્વાસ આપ્યો હતો..જેમની લડત લેબર પાર્ટીના નેતા બિલ શૉર્ટન સામે છે. આજે સાંજે મતદાન પૂર્ણ થશે અને સાંજે પરિણામ પણ આવી જશે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લાં 95 વર્ષથી ફરજિયાત મતદાનનો નિયમ છે
