Skip to main content
Settings Settings for Dark

અમેરિકા પણ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં

Live TV

X
  • અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા પણ ટિકટોક સહિત અન્ય ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે અમેરિકા પહેલા ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ ચીનની ઘણી એપ પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહ્યા છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply