અમેરિકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફ્લોરિડામાં બેલેટ વોટિંગ શરુ
Live TV
-
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થનાર છે. આ પહેલાં બહુ મહત્વપુર્ણ ગણાતા ફ્લોરિડામાં બેલેટ વોટીંગની શરુઆત થઈ ગઈ છે.
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થનાર છે. આ પહેલાં બહુ મહત્વપુર્ણ ગણાતા ફ્લોરિડામાં બેલેટ વોટીંગની શરુઆત થઈ ગઈ છે.
3 નવેમ્બરે થનારા મતદાનની પહેલાં ફ્લોરિડામાં શરુ થયેલ બેલેટ વોટીંગમાં કુલ 2 કરોડ 80 લાખ જેટલા મતદારો મતદાન કરી ચુક્યા છે. ફ્લોરિડા વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અતિ મહત્વપુર્ણ અને જીત માટે જરુરી ગણાય છે. આ દરમ્યાન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છેલ્લી ચર્ચા થનાર છે.