Skip to main content
Settings Settings for Dark

અમરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીઃ વિસ્કોન્સિન, યૂટાહ અને હવાઈમાં શરુઆતનુ વોટિંગ શરુ

Live TV

X
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વિસ્કોન્સિન, યૂટાહ અને હવાઈમાં શરુઆતનુ વોટિંગ શરુ થઈ ગયુ છે. ચૂંટણીમાં અત્યાર સુધી 3 કરોડ 40 લાખથી વધુ લોકો વોટીંગ કરી ચુક્યા છે.

    અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં વિસ્કોન્સિન, યૂટાહ અને હવાઈમાં શરુઆતનુ વોટિંગ શરુ થઈ ગયુ છે. ચૂંટણીમાં અત્યાર સુધી 3 કરોડ 40 લાખથી વધુ લોકો વોટીંગ કરી ચુક્યા છે. ઓપિનિયન પોલ્સમાં ફ્લોરિડા, નોર્થ કૈરોલિના અને પેંસિલ્વેનિયા જેવા મહત્વપુર્ણ રાજ્યોમાં ટ્રંપ અને બાઈડન વચ્ચે કાંટાની ટક્કરનુ અનુમાન છે. ઉલ્લેખનિય છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે માઈક પેંસ અને કમલા હૈરિસ આમને-સામને છે. અમેરિકામાં 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ થનાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply