Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઉમેદવાર કર્યા જાહેર

Live TV

X
  • પુર્વ નાયબ પ્રમુખ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના પડકારનો સામનો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બુધવારે 27 ઓગસ્ટના રોજ વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં નામાંકનનો સ્વીકાર કરતાં સંબોધન કરશે.

    અમેરિકી રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 3 નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે યોજાનારી ચૂંટણી માટે ફરી એકવાર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પુર્વ નાયબ પ્રમુખ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના પડકારનો સામનો કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બુધવારે 27 ઓગસ્ટના રોજ વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં નામાંકનનો સ્વીકાર કરતાં સંબોધન કરશે. તમામ 50 પ્રાંતના રિપબ્લિકન પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધીઓના મતની ગણતરી પછી ટ્રમ્પને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. નેશનલ કન્વેન્શને ફરી માઇક પેન્સને ઉપરાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. તેઓ પણ બુધવારે ઔપચારિક સંબોધન કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply