કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ
Live TV
-
અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. જે એક લાખ એકરમાં આગ ફેલાઇ હતી. આ વિસ્તારમાંના ઘણા મકાનો આગથી બળીને ખાખ થઈ ગયા હતા, દાવાનળ વિસ્તારના અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા છે..14000 અગ્નિશામકો આગ બુઝાવવાના કાર્યમાં લાગ્યા છે.ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. હવે આ આગ જંગલના વિશાળ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. જંગલોમાં લાગેલી આ આગ રાજ્યના ઇતિહાસમાં વનવિભાગની સૌથી મોટી ઘટના છે. આ ભીષણ આગને કારણે મોટી સંખ્યામાં લોકોને ઘર છોડવાની ફરજ પડી રહી છે.હેલિકોપ્ટર અને એરિયલ ટેન્કરોના 14,000 થી વધુ અગ્નિશામકો કેલિફોર્નિયામાં જંગલી આગને બુઝાવવા માટે કામ કરી રહ્યા છે. જંગલ વિસ્તારનો આશરે 2000 વર્ગ કિલોમીટર વિસ્તાર આગની જ્વાળામાં લપેટાયો છે..
