Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ શ્રીલંકાને આપી 2 અબજ 90 કરોડ ડૉલરની આર્થિક સહાયની સંમતિ

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળે શ્રીલંકામાં ગંભીર આર્થિક કટોકટી અને ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે આગામી ચાર વર્ષમાં વધારાના 2 અબજ 90 કરોડ ડૉલર પૂરા પાડવાની સંમતિ આપી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ અને શ્રીલંકાના અધિકારીઓ વચ્ચે અઠવાડિયા સુધી થયેલી વાતચીત બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

    પીટર બ્રિયુઅર અને માસાહીરો નોઝાકીની આગેવાની હેઠળ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળના સભ્યો 24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શ્રીલંકામાં હાજર હતા. તેઓએ શ્રીલંકાને આપવામાં આવતી સહાય અને વહીવટી રીતે વ્યાપક આર્થિક સુધારણા કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply