આજે જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 49માં ઉપરાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે
આજે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે 49માં ઉપરાષ્ટ્રપતિ તરીકેની શપથ લેશે. તેઓ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. કોરોના મહામારીના કારણે જો બાઈડન અને કમલા હેરિસને કેપિટલ બિલ્ડીંગના પશ્ચિમી ભાગમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. તો શપથવિધિ પહેલાં શપથવિધિ પહેલા લિંકન મેમોરિયલ ખાતે કોવિડ-19થી મૃત્યુ પામેલા ચાર લાખ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે શ્રધ્ધાંજલિ આપી હતી. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદાય સંબોધનમાં નવા પ્રશાસનને શુભકામના પાઠવી હતી.
