Skip to main content
Settings Settings for Dark

દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ 9 કરોડ 65 લાખથી પણ વધુ 

Live TV

X
  • સંક્રમણથી અત્યાર સુધીમાં 20 લાખ 63 હજારથી વધુના મોત

    દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસ 9 કરોડ 65 લાખથી વધુ થયા છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં 20 લાખ 63 હજારથી વધુના મોત થયા છે. જોકે સારવાર બાદ 6 કરોડ 92 લાખ થી વધુ લોકો સાજા થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત દેશોમાં અમેરીકા પ્રથમ ક્રમે છે અમેરીકામાં કુલ કેસ 2 કરોડ 47 લાખથી વધુ છે. જ્યારે મૃત્યું આંક 4 લાખ 11 હજારથી વધુ છે. બ્રાઝીલમાં કોરોનાના કેસ 85 લાખ 75 હજારથી વધુ છે. સ્પેનમાં કોરોનાથી મૃત્યું આંક 54 હજારથી વધુ થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply