Skip to main content
Settings Settings for Dark

આફ્રિકા ખંડ પૉલિયો મુક્ત બન્યોઃ WHO

Live TV

X
  • WHOના આફ્રિકાસ્થિત કાર્યાલયે આફ્રિકા ખંડને પોલિય મુક્ત જાહેર કર્યો છે. WHO એ 1988માં વૈશ્વિક પૉલિયો નાબૂદીનું અભિયાન શરૂ કર્યું હતું. WHOના પ્રમાણે આ બીજી વાર છે કે જ્યારે આફ્રિકામાંથી કોઈ વાયરસને ખત્મ કરી દેવામાં આવ્યો હોય.

    WHOએ જણાવ્યું હતું કે, આફ્રિકાના દેશ નાઈઝીરિયાને પૉલિયો મુક્ત દેશ જાહેર કર્યા બાદ 25 ઑગસ્ટ, 2020 ના રોજ આખો આફ્રિકા ખંડ પૉલિયો મુક્ત બની ગયો છે. આફ્રિકામાં માત્ર નાઈઝિરીયા દેશ એવો હતો, જ્યાં પૉલિયો હતો, પરંતુ ત્યાં પણ છેલ્લા 4 વર્ષથી કોઈ કેસ નોંધાયો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply