Skip to main content
Settings Settings for Dark

જાપાનના ઇતિહાસમાં આબે 'મહાન' વડા પ્રધાન છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન શિંઝો આબે વચ્ચે સબંધો લાંબા અને મજબૂત બન્યા છેલ્લા ચાર વર્ષમાં.

    જુડ ડીરે કહ્યું કે, બંને નેતાઓએ એકબીજા પર ટિપ્પણી કરી કે, તેમના સંબંધ અસાધારણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને જાપાનના સર્વોત્તમ વડાપ્રધાન ગણાવ્યા.
    ડીરે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વડા પ્રધાન આબેએ અદભૂત કાર્ય કર્યું છે, અને યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચેના સંબંધો પહેલા કરતા વધુ સારા છે..

    તેમણે આગળ કહ્યું, "જોકે વડા પ્રધાન આબે ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડશે, પણ રાષ્ટ્રપતિએ નોંધ્યું કે તેઓ જાપાનના ભવિષ્યમાં મોટી ભૂમિકા નિભાવશે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply