Skip to main content
Settings Settings for Dark

ઇઝરાઇલની સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંધર્ષમાં 1100 થી વધારે લોકોના મૃત્યુ

Live TV

X
  • ઇઝરાઇલની સેના અને પેલેસ્ટીની હમાસ વચ્ચે ચાલી રહેલા સંધર્ષમાં અત્યાર સુધીમાં 1100 થી વધારે લોકોના મૃત્યુ થયા છે.

    ઇઝરાઇલની સેના અને પેલેસ્ટીની હમાસ વચ્ચે ચાલી રહેલા સંધર્ષમાં અત્યાર સુધીમાં 1100 થી વધારે લોકોના મૃત્યુ થયા છે. હમાસના આતંકવાદી હુમલાથી ઇઝરાઇલમાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 700ને પાર થઇ ગઇ છે અને 2000 થી વધારે લોકો ધાયલ થયા છે.

    બીજી તરફ ઇઝરાયેલી સેનાના વળતા હુમલામાં 400 થી વધારે લોકો માર્યા ગયા હતા. લેબનાનનું હિઝબુલ આતંકી સંગઠન પણ હમાસના હુમલામાં સંડોવાયેલુ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યોજાયેલી આપતાકાલીન બેઠકમાં ઇઝરાયેલના રાજદુતે હમાસ પર યુધ્ધ અપરાધનો આરોપ લગાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર અમેરીકા ઇઝરાઇલને દારૂગોળો તથા અન્ય ઉપકરણો આપશે અને પેલેસ્ટીની આતંકવાદી સંગઠન હમાસના હુમલાના જવાબમાં મધ્યપુર્વમાં અમેરીકી સેનામાં વધારો કરશે. અમેરીકી રક્ષા સચિવ લોઇડ ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, અમેરીકાની સરકાર ઝડપથી ઇઝરાઇલી સરકારને યુધ્ધ સામગ્રી સહિત ઉપકરણ અને સંસાધન ઉપલબ્ધ કરાવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply