Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાં આવેલા 6.3 તીવ્રતાના ભયંકર ભૂંકપને કારણે 2 હજારથી વધુ લોકોના થયા મોત

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા પણ અનુભવાયા હતા.

    પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે 2 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે 6.3 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા પણ અનુભવાયા હતા. અફઘાન અધિકારીઓએ જણાવ્યું કે, સંખ્યાબંધ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.

    અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે, ખાસ કરીને હિંદુ કુશ પર્વતમાળામાં, જે યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટોના જંકશનની નજીક આવેલું છે. ભૂકંપને કારણે અફગાનિસ્તાનમાં અનેક સ્થળે રસ્તા તુટ્યા છે. જ્યારે અનેક મકાનો ધરાશાયી થયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply