Skip to main content
Settings Settings for Dark

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જતા હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ

Live TV

X
  • ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જતા હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયા બાદ હજી સુધી તેમના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.  તપાસ અભિયાન માટે તુર્કીએ દ્વારા ડ્રોન મોકલવામાં આવ્યા છે. તેમજ 32 પર્વતારોહી અને 6 વાહનોની ટીમ પણ મોકલવામાં આવી છે.  તો રશિયાએ પણ 50 નિષ્ણાતો સાથેની 2 ટીમ રવાના કરી છે. સમગ્ર ઇરાનમાં રાષ્ટ્રપતિની કુશળતા માટે  પ્રાર્થના કરવામાં આવી રહી છે. 

    રઇસી પૂર્વ અઝરબૈજાન પ્રાંતની મુલાકાતે હતા. ત્યાંથી પરત ફરતા ખરાબ વાતાવરણને કારણે તેમના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું અને હેલિકોપ્ટર ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદ પર સ્થિત જુલ્ફા શહેર નજીક ક્રેશ થયું હતું. હજી પણ ગીચ જંગલમાં ભારે પવન અને વરસાદ તેમ જ ધુમ્મસને કારણે સર્ચ અભિયાનમાં નડતર આવી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply