Skip to main content
Settings Settings for Dark

ઈજિપ્તના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું થયું નિધન 

Live TV

X
  • ભુતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે આશરે 30 વર્ષ ઈજિપ્ત ઉપર શાસન કર્યું 

    ઇજિપ્તના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકનું  91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તાજેતરમાં સર્જરી કરવામાં આવી હતી. તેઓ આશરે 30 વર્ષ સુધી સત્તા પર હતા. હોસ્ની મુબારકે ઇજિપ્તની ધીમી પરંતુ મજબૂત આર્થિક વૃદ્ધિને દિશા આપી અને ઇઝરાઇલ સાથેના દાયકાઓના યુદ્ધ પછી સૈન્ય કાર્યવાહીથી પોતાના દેશને અલગ રાખ્યો.

    એવા સમયે કે જ્યારે સંકટ પછી આખો વિસ્તાર કટોકટીથી ઘેરાયેલો હતો, ત્યારે ઇસ્લામિક આતંકવાદ સામે  વિશ્વસનીય અમેરિકન ભાગીદાર તરીકે હોસ્ની મુબારકને  માન્યતા મળી. 1990-91 ના ગલ્ફ વોરમાં યુએસના નેતૃત્વ હેઠળના ગઠબંધનને મદદ કરવા તેમણે સૈનિકો મોકલ્યા હતા અને ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષના સમાધાન માટેના પ્રયત્નોમાં પણ ફાળો આપ્યો હતો. લગભગ ત્રણ દાયકા સુધી સત્તામાં રહ્યા પછી, મુબારકે 11 ફેબ્રુઆરી, 2011 ના રોજ દેશભરના 18 દિવસના વિરોધ પછી રાજીનામું આપવું પડ્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply