Skip to main content
Settings Settings for Dark

ઈજિપ્તમાં બની રહી છે નવી વહિવટી રાજધાની

Live TV

X
  • પ્રોજેક્ટમાં ચીનની બેન્કોએ પણ જંગી રોકાણ કર્યુ

    શું તમે કોઈ નવુ શહેર વિકસાવવામાં આવી રહ્યુ હોય તેવુ સાંભળ્યુ છે..નહી ને..પણ ઈજિપ્તમાં નવુ શહેર બનવા જઈ રહ્યુ છે..ટૂંક સમયમાં ઈજિપ્તની નવી વહિવટી રાજધાની આકાર લેવા જઈ રહી છે..આશરે 1000 વર્ષ બાદ ઈજિપ્તમાં સત્તાનું કેન્દ્ર કાહિરાની બહાર હશે,કારણ કે હાલની રાજધાની કાહિરાથી 45 કિલોમીટર દૂર રણમાં 3.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચે ન્યુયોર્ક જેવું મોટું શહેર આકાર લેવા જઈ રહ્યુ છે..ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ 2019ની ડેડલાઈન રાખી છે..વર્ષ 2016થી કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે જે અત્યાર સુધીમાં 60 ટકા જેટલુ પૂર્ણ થઈ ચૂક્યુ છે..700 સ્ક્વેર કિલોમીટરમાં બનાવાઈ રહેલા આ શહેરમાં 65 લાખ લોકોને શિફ્ટ કરવાનું આયોજન છે..પ્રોજેક્ટમાં ચીનની બેન્કોએ પણ જંગી રોકાણ કર્યુ છે.આ શહેરમાં સંસદ, રાષ્ટ્રપતિ નિવાસ, દૂતાવાસ, ટોચના નેતાઓ-મંત્રીઓના નિવાસ અને કાર્યાલયો પણ હશેઆ વિડિયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply