ઈઝરાયલના PM નેતન્યાહુ ફરી એકવાર લિકુડ પાર્ટીના અધ્યક્ષ બન્યા
Live TV
-
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ ફરી એકવાર લિકુડ પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા છે. તેમણે ટવીટ કરીને લખ્યું હતું કે મોટી જીત, વિશ્વાસ, સર્મથન અને પ્યાર માટે દોસ્તો અને લિકુડના સભ્યોને ધન્યવાદ.. નેતન્યાહુએ આ ચુટણીમાં મુખ્ય સ્પર્ધક અને પુર્વ શિક્ષણમંત્રી ગિડેઓન સારને હરાવ્યા છે... ઇઝરાયલમાં માર્ચમાસમાં પ્રધાનમંત્રી પદ માટે ચૂંટણી યોજાવાની છે
