Skip to main content
Settings Settings for Dark

કઝાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના: 14 લોકોના મોત, 100થી વધારે ઘાયલ

Live TV

X
  • કઝાકિસ્તાનના અલમારીમાં આજે એક મોટી વિમાન દુર્ધટના થઇ હતી.આ વિમાન ઉડાનભર્યાની થોડી મિનિટોમાં ,બે માળની ઇમારત સાથે ટકરાયું હતું. આ વિમાનમાં લગભગ 100 લોકો મુસાફરી કરી રહયાં હતાં. જેમા અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયાના સમાચાર છે. આ જેટ વિમાન હતું આ અકસ્માતથી વિમાનને ભારે નુકશાન પહોચ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply