ટોક્યોમાં સંપન્ન સમુદ્રી મામલાઓ પર પાંચમાં તબક્કાના સંવાદ દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સમુદ્રી સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો
Live TV
-
ભારત અને જાપાને દ્વિપક્ષીય સમુદ્રી સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે..ટોક્યોમાં સંપન્ન સમુદ્રી મામલાઓ પર પાંચમાં તબક્કાના સંવાદ દરમિયાન બંને દેશોએ વાર્તાના સમુદ્રી મામલાઓમાં પારસ્પરિક હિતોના મુદ્દાઓ પર વિચાર-વિમાર્ચ માટે મહત્વપૂર્ણ તંત્ર બનાવ્યું..આગામી બેઠક ભારતમાં યોજાશે..તારીખ અને સ્થાનનો નિર્ણય પછી થશે...મહત્વનું છે કે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં અપર સચિવ ઈન્દ્રમણી પાંડેય કરી રહ્યા હતા...અને જાપાની પક્ષના નેતા વિદેશ નીતિ બ્યૂરોમાં ઉપ સહાયક મંત્રી યામાનકા એ ઓસામૂ હતા..
