ઈટાલીનું વેનિશ શહેર હાઈટાઈડના કારણે ટાપુમાં ફેરવાઈ ગયું
Live TV
-
સરકારે આપાતકાલીન સ્થિતીની જાહેરાત કરી
ઈટાલીનું વેનિશ શહેર હાઈટાઈડના કારણે ટાપુમાં ફેરવાઈ ગયું છે.. શહેરમાં ભરાયેલું આશરે 6 ફુટ પાણીના કારણે સરકારે આપાતકાલીન સ્થિતિની જાહેરાત કરી છે.. દરિયાનું પાણી શહેરમાં ઘુસી જવાના કારણે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. સ્થિતીની સમીક્ષા માટે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી.. આ બેઠક બાદ સરકારે આપાતકાલીન સ્થિતીની જાહેરાત કરી.. પુરગ્રસ્ત સ્થિતીના કારણે વીજળી સેવાને અટકાવી દેવામાં આવી છે..
