Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયાનો દક્ષિણ કોરિયાના દરિયાઈ વિસ્તારમાં તોપમારો

Live TV

X
  • ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના દરિયાઈ વિસ્તારમાં તોપમારો કર્યો છે. જોકે, આ ગોળા દરિયાઈ વિસ્તારમાં બંને દેશોને અલગ પાડતા બફર ઝોનમાં પડયા હોવાનું દક્ષિણ કોરિયાના લશ્કરે જણાવ્યું છે. 
            
    ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની આ કાર્યવાહીની ટીકા કરી છે. અને પાંચ વર્ષમાં પ્રથમ વખત એકતરફી પ્રતિબંધ લગાવ્યો છે. દરમિયાન ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ગંભીર ચેતવણી આપવા માટે આ તોપમારો કરાયો હોવાનું જણાવ્યું હતું.ગત અઠવાડિયે ઉત્તર કોરિયાએ બંને દેશો વચ્ચેની સરહદે તોપગોળા ફેંક્યા અને યુદ્ધ વિમાન ઉડાડતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્ભવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply