Skip to main content
Settings Settings for Dark

રશિયામાં લડાયક વિમાન રહેણાક વિસ્તારમાં તૂટી પડતાં 13 લોકોનાં મોત થયા

Live TV

X
  • રશિયામાં એક લડાયક વિમાન યેસ્ક એઝોવ રહેણાક વિસ્તારમાં તૂટી પડતાં 13 લોકોનાં મોત થયા છે. એન્જિનની નિષ્ફળતાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, SU -34 પ્રકારનું લડાયક વિમાન તૂટી પડ્યું હતું. તેના કારણે 2 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આગ લાગી હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, 9 માળની ઈમારતમાં લાગેલી આગમાંથી 68 લોકોને બચાવી લેવાયા છે. ઘાયલ થયેલા 19 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. યેસ્ક એઝોવ સમુદ્ર કિનારે યુક્રેનની સરહદ નજીક આવેલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply