FONT SIZE
RESET
06-09-2018 | 11:26 am
એશિયન ગેમ્સમાં ગુજરાતના ચાર ખેલાડીઓ ડંકો વગાડી આજે વતન પરત ફર્યા છે.
એશિયન ગેમ્સમાં ગુજરાતના ચાર ખેલાડીઓ ડંકો વગાડી આજે વતન પરત ફર્યા છે.એશિયન ગેમ્સમાં ,મેડલ જીતનારા ,સરિતા ગાયકવાડ, અંકિતા રૈના, માનવ ઠાકર ,અને હરમિત દેસાઈનું ,અમદાવાદ એરપોર્ટ પર ,ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી ,ગણપત વસાવા સહિત ,પ્રતિનિધિઓ ,અને મોટી સંખ્યામાં પ્રશંસકોએ /ફુલહાર , ઢોલનગારા સાથે સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ચારેય ખેલાડીનું ,વિશેષ સન્માન કરવામાં આવશે. ગુજરાતના ચાર રમતીવીરોમાં ,400 મીટર દોડમાં ,સરીતા ગાયકવાડે ગોલ્ડ મેડલ, માનવ ઠક્કરે, ટેબલ ટેનીસમાં બોન્ઝ, ટેનિસમાં ,અંકિતા રેનાએ બ્રોન્ઝ અને હરમીત દેસાઈએ ,બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે આજે ટુ પ્લસ ટુ સંવાદ,સંરક્ષણ સહયોગ, આતંકવાદ અને વીઝાના મુદ્દા અગ્રેસર
Previous Story
શેરબજારમાં ઉતાર-ચડાવ, ડોલર સામે રુપિયો 71.75 પ્રતિ ડોલર
Next Story