ભારત અને અમેરિકા વચ્ચે આજે ટુ પ્લસ ટુ સંવાદ,સંરક્ષણ સહયોગ, આતંકવાદ અને વીઝાના મુદ્દા અગ્રેસર
Live TV
-
ભારત અને અમેરિકા વચ્ચે આજે ટુ પ્લસ ટુ સંવાદ-અમેરિકાના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી ભારતના પ્રવાસે-સુષ્મા સ્વરાજ અને નિર્મલા સિતારમણ સાથે દિલ્લીમાં વાતચીત-સંરક્ષણ સહયોગ, આતંકવાદ અને વીઝાના મુદ્દા પર મુકાશે ભાર
