નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની,જાપાન મુલાકાતમાં, ગુજરાત અને જાપાન વચ્ચે ,પરસ્પર સહકાર દ્વારા ,શૈક્ષણિક, વ્યાપારિક ,અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા માટે, મહત્ત્વના, MOU પર થયા હસ્તાક્ષર.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યના એક પ્રતિનિધિમંડળ સાથે જાપાનની મુલાકાતે છે. તેમણે જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતના નાયબ પ્રધાન તત્સુયા તેરા ઝ વા સહિતના મંત્રીઓ સાથે ગુજરાત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોનો વિસ્તાર કરવાની સંભાવનાને મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. બેઠક માં ભારત-જાપાન મૈત્રી સંગઠન તેમજ જાપાની સેન્ટર વચ્ચે શિક્ષણ, વેપાર ,અને સાંસ્કૃતિક સંબંધોના વિકાસ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા.