Skip to main content
Settings Settings for Dark

તાલિબાનના આતંકવાદી સમૂહો હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીની મોતની

Live TV

X
  • તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી સમૂહોમાં સામેલ હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીના મોતની જાહેરાત

    તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી સમૂહોમાં સામેલ હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીના મોતની જાહેરાત કરી છે. હક્કાની  2008માં કાબૂલમાં ભારતીય એમ્બેસી સહિત કેટલીક ભારતીય સંસ્થાઓ પર હુમલો કરનાર આરોપી હતો. હક્કાની લાંબી બીમારી બાદ મૃત્યુ પામ્યો છે. તેવી જાહેરાત હક્કાની નેટવર્કના સહયોગી સંગઠન અફઘાન તાલીબાન તરફથી કરવામાં આવી છે. તાલિબાને જણાવ્યું છે કે જલાલુદ્દીન હકાનીનો પુત્ર શિરાજીદ્દીન હક્કાની હવે આ આતંકી સમૂહનો પ્રમુખ બનશે. તેમ જ તે તાલિબાનનો ઉપનેતા પણ છે. જલાલુદ્દીનના ઓસામા બીન લાદેન સાથે નજીકના સંબંધ હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply