Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી લગભગ 3,800 ભારતીયોને સુરક્ષિત ઉગારી લેવાયા

Live TV

X
  • ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી લગભગ 3,800 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા; ભારતીય દૂતાવાસનું કહેવું છે કે હવે કોઈ પણ ભારતીય પોર્ટ સુદાન છોડવાની રાહ જોઈ રહ્યા નથી

    ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી લગભગ 3,800 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા. સુદાનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે પોર્ટ સુદાનમાં હવે કોઈ ભારતીય બહાર જવા માટે રાહ જોઈ રહ્યા નથી. ભારતીય પોર્ટ સુદાનમાંથી ભારતીય નૌકાદળના પાંચ જહાજો અને વાડી સૈયદના લશ્કરી એરબેઝમાંથી એક સહિત ભારતીય વાયુસેનાના 17 વિમાનોનો ઉપયોગ કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.  

    ઓપરેશન કાવેરી દરમિયાન સુદાન ખાલી કરનારાઓ માટે જેદ્દાહમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જે હવે બંધ કરી દીધી છે તેમ રિયાધમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું. આ સુવિધાએ 3500 થી વધુ સ્થળાંતર કરનારાઓને વિસામો આપ્યો હતો અને ભારતમાં તેમની આગળની પરિસ્થિતિનું આયોજન કરવા માટે તે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply