Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયામાં પ્રધાનમંત્રીની નેતૃત્વવાળી લેબ્રિલ નેશનલ ગંઠબંધને સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી

Live TV

X
  • ઓપિનિયન પોલ આ પક્ષના વિરોધ હતા. લેબર પક્ષના નેતા બિલશર્ટને હારને સ્વીકારતા રાજીનામુ આપી દીધું છે. અંતિમ પરિણામ જાહેર કરવાનું બાકી છે. અત્યારસુધીની ગણતરીમાં 74 બેઠક સાથે લેબ્રિલ નેશનલ ગંઠબંધન આગળ છે.

    ઓસ્ટ્રેલિયામાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિશનની નેતૃત્વવાળી લેબ્રિલ નેશનલ ગંઠબંધને સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી છે. જો કે ઓપિનિયન પોલ આ પક્ષના વિરોધ હતા. લેબર પક્ષના નેતા બિલશર્ટને હારને સ્વીકારતા રાજીનામુ આપી દીધું છે. અંતિમ પરિણામ જાહેર કરવાનું બાકી છે. અત્યારસુધીની ગણતરીમાં 74 બેઠક સાથે લેબ્રિલ નેશનલ ગંઠબંધન આગળ છે. જો કે તે બહુમતીથી બે બેઠકો ઓછી છે. શનિવારે સામાન્ચ ચૂંટણી માટે ઓસ્ટ્રેલિયામાં મતદાન થયું હતું. ઓસ્ટ્રેલિયામાં 18 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના બધા જ નાગરિક માટે મતદાન કરવું અનિવાર્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીત માટે સ્કોટ મોરિશન ને અભિનંદન પાઠવ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply